-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 18th March 2024
મિલનભાઇ મહેતાનો આજે જન્મદિવસ
સદ્્ગુરૂદેવ પૂ. પારસમૂનિ મ.સા.નાં સંસારી નાનાભાઇ
રાજકોટ : જૈન અગ્રણી મિલનભાઈ મહેતાનો આજરોજ તા.૧૮ ના જન્મદિવસ છે. તેઓ સદગુરૂદેવ પૂ.પારસમુનિ મહારાજ સાહેબનાં સંસારી સગા નાના ભાઈ છે. તેઓ જૈન વિઝન, જૈન મિશન, પાંજરાપોળ તથા એનીમલ હેલ્પલાઈન કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે સેવાકીય કાર્યોમાં સંકળાયેલા છે. જૈન મિશન દવારા નીતીનભાઈ મહેતા તથા અન્ય મિત્રોનાં સહકારથી સેવાના કાર્યો ચાલી રહ્યા છે. સ્વભાવે અતી સરળ, ઉમદા,પરગજુ તથા જીવદયાનાં સંસ્કારો રગેરગમા વણાયેલા છે. આજનાં જન્મદિવસે મીલનભાઈ મહેતા(મો.૯૮ર૪૮ર૯૦પ૮)ને જયભાઈ ખારા,મિલનભાઈ કોઠારી, દિવ્યેશભાઈ મહેતા,પારસભાઈ મોદી,યજ્ઞેશભાઈ રાજયગુરૂ વગેરે સમાજનાં અગ્રણીઓ તરફથી શુભેચ્છાવર્ષા મળી રહી છે.
(12:33 pm IST)