Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

શ્રમ નિયામક સી.જે.પટેલનો પષ્ઠિ પૂર્તિ વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ગુજરાતના ડીરેકટર ઓફ લેબર શ્રી સી.જે.પટેલનો જન્મ ૧૯૬૦ના વર્ષની ૯ ડીસેમ્બરે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મોરબી જિલ્લાના રંગપર ગામના વતની છે. ભૂતકાળમાં ઇન્ડેક્ષ સી.માં વહીવટી નિયામક કચ્છના જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ ૨૦૦૭ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે.

ફોન.નં.૦૭૯-૨૩૨૫૭૫૦૦

મો.૯૯૭૮૪ ૦૮૫૪૩ - ગાંધીનગર

(11:30 am IST)