Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પ્રફુલભાઇ રાચ્છ ઝીંદાબાદ કાલે નિવૃત ડી.ડી.ઓ.નો જન્મદિન

રાજકોટ : ગોંડલના નિવૃત તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રફુલભાઇ એલ. રાચ્છનો જન્મ તા. ૮ ડિીસેમ્બર ૧૯૫૫ ના રોજ થયેલ. આવતી કાલે ગોૈરવવંતા જીવનના ૬૫માં વર્ષમાં પ્રવેશ કરશે.

શ્રી પી.એલ રાચ્છે જિલ્લા પંચાયતમાં ૧૯૭૯માં જુનીયર કલાર્ક તરીકે કારકિર્દીની શરૂઆત કરેલ. ગોંડલ, ટંકારા, રાજકોટ, જસદણમાં ફરજ બજાવેલ. આવતી કાલના જન્મદિન નિમીતે તેમના પર આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચુકી છે મો. ૯૮૭૯૫ ૯૫૭૧૭ રાજકોટ

(11:30 am IST)