Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હિતેશ ધોળકીયાનો જન્મદિન

રાજકોટ તા. ૬ : રાજનગર સોસાયટીમાં રહેતા ધોળકિયા હિતેશ પ્રદીપભાઇનો જન્મદિવસ છે ર૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. શહેર ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે. સાથોસાથ સમાજ સેવાને લગતા શૈક્ષણીક, ગૌસેવા, હોસ્પિટલને લગતા તમામ કાર્યોમાં હંમેશા તત્પર હોય છે તેમના મો. ૬૩પ૩૧૯૬૧૧૯ છે.

(3:42 pm IST)