Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ધન્ય ઘડી રળિયામણી, એચ. એલ. જાડેજાની વર્ષગાંઠની વધામણી...

રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષના ભૂતપૂર્વ અંગત મદદનિશ શ્રી એચ.એલ.જાડેજાનો જન્મ ૧૯૬૦ના વર્ષની ૬ ડીસેમ્બરે થયેલ. આજે ૬૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. આજે ૬૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. જિલ્લા પંચાયતમાં દાયકાઓ સુધી સેવા આપી ગયા વર્ષે નિવૃત થયેલ. સ્વ.શ્રી મનોહરસિંહજી જાડેજા રાજયમાં પ્રધાન હતા તે વખતે તેમના ગાંધીનગરના કાર્યાલયમાં સેવા આપેલ.  જિલ્લા પંચાયતની કર્મચારી સહકારી મંડળીને પણ તેમણે સબળ નેતૃત્વ પુરૂ પાડેલ. વહીવટી ક્ષેત્રે માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે તેટલો તેમનો અભ્યાસ, અનુભવ અને આવડત છે ધન્ય આજની ઘડી રળિયામણી,એચ.એલ.ના જન્મદિનની વધામણી...

મો.૯૮૨૫૦ ૫૯૫૨૭ - રાજકોટ

(11:41 am IST)