Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

હેપી બર્થ ડે સોહીલ

રાજકોટ તા. ૪: યંગ મુસ્લિમ ગ્રુપના પ્રમુખ રફીક માલાણીના પુત્ર સોહિલ માલાણીનો જન્મ દિવસ હોય માલાણી પરીવારના જૈબુનબેન માલાણી (દાદી), રફીકભાઇ માલાણી (પપ્પા), સાયરાબાનુ માલાણી (મમ્મી), એઝાજ માલાણી (ભાઇ), રઇશાબાનુ માલાણી (ભાભી), સુનેહરા માલાણી, ભત્રીજી તયબાહ માલાણી તેમજ યંગ મુસ્લિમ ગ્રુપ દ્વારા શુભેચ્છા પાઠવાઇ છે. તેના મો. ૭૯૮૪ર ૪૮૧૪૩ છે.

(3:40 pm IST)