Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

જુનાગઢના સોની જ્ઞાતિના અગ્રણી ધર્મેન્‍દ્રભાઇ રાજપરાનો આજે જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ : જુનાગઢના સોની જ્ઞાતિના અગ્રણી તેમજ નેટ એકસપ્રેસ ઓનલાઇન સર્વિસીસના સંચાલક તથા અકિલા બ્‍યુરોના ઇમેલ ઓપરેટર તરીકે સેવા આપતા ધર્મેન્‍દ્રભાઇ રાજપરાને આજે ૪૮ માં જન્‍મ દિવસ નિમિતે તેમના મો. ૯૮૭૯પ ૪૧૧૦ર ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(12:37 pm IST)