Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2024

રાજકોટ જિલ્લા પેન્‍શનર અને સીનીયર સીટીજન સમાજના ઉપપ્રમુખ ભગુભા ચૌહાણનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૬ : રાજકોટ જિલ્લા પેન્‍શનર સીનીયર સીટીજન સમાજના ઉપપ્રમુખ ભગુભાઇ એન. ચૌહાણનો કાલે તા. ૭ ના જન્‍મ દિવસ છે. યશસ્‍વી જીવનના ૭૮ માં વર્ષમાં પ્રવેશ કરશે. ગુજરાત રાજય પાર્ટ ટાઇમ કર્મચારી મહામંડળના પ્રમુખ અને મારૂ રાજપુત જ્ઞાતિના પ્રમુખ ભગુભાઇ (મો.૯૨૨૮૪ ૮૫૭૦૨) અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. તેઓને રાજકોટ જિલ્લા પેન્‍શનર અને સીનીયર સીટીજન સમાજના પ્રમુખ એમ. એ. પંજા,  એમ. પી. મહેતા, સંજય પરમાર સહીતનાએ શુભેચ્‍છા પાઠવી છે.

(11:26 am IST)