Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ટીવી નાઇન ગુજરાતીના સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મોહિત ભટ્ટનો જન્મદિવસ

રાજકોટ તા. ૨૧: ટીવીનાઇન ગુજરાતીના સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મોહિત ભટ્ટનો આજે જન્મદિવસ છે. આજે તેમણે સફળ કારકિર્દીના ૩૩ વર્ષ પૂર્ણ કર્યા છે.  છેલ્લા ૧૧ વર્ષથી તેઓ રાજકોટમાં રિપોર્ટર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.પોતાની કારર્કિદી દરમિયાન અનેક રાજકીય અને સામાજિક હસ્તીઓના ઇન્ટરવ્યુ કર્યા છે. તેમના જન્મદિવસે મિત્ર વર્તુળ (૮૨૦૦૯ ૨૩૮૮૦) શુભેચ્છા વર્ષા કરી રહ્યા છે.

(3:15 pm IST)