Gujarati News

Gujarati News

રાજ્યમાં રોજ સંભવિત "તૌકતે” વાવાઝોડા સંદર્ભે તમામ પૂર્વ આયોજનના પગલાઓ લઈ રાજયનું વીજ તંત્ર સંપૂર્ણ સુસજ્જ: ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ: સૌરાષ્ટ્ર - કચ્છના ૧૨ જીલ્લાઓમાં કુલ ૩૯૧ કોવીડ હોસ્પિટલોમાં આકસ્મિક સંજોગોમાં વીજ પુરવઠો કાયમ રહે તે માટે ખાસ તકેદારીના પગલાઓ અમલમાં : સંભવિત વાવાઝોડાના વિસ્તારમાં કાર્યરત કુલ ૪૧ ઓક્સીજન પ્લાન્ટમાં પણ કોઈપણ પ્રકારનો વીજવિક્ષેપ ઉભો ના થાય તે માટેની વ્યવસ્થા ઉભી કરાઇ: નાયબ ઈજનેર/જુનિયર ઈજનેરની આગેવાની હેઠળ લાઈનસ્ટાફ, જરૂરી સાધન- સામગ્રી, સલામતિ સાધનો અને વાહન સાથે પીજીવીસીએલની ૨૯૧ ડીપાર્ટમેન્ટલ અને ૨૯૪ કોન્ટ્રાકટરની ટીમ ખડેપગે; તમામ વીજ કંપનીઓ તેમજ ઈમરજન્સી ઓપેરશન સેન્ટર્સમાં નોડલ ઓફિસર્સને તેમના નિયંત્રણ હેઠળના કંટ્રોલ રૂમથી સંભવિત વાવાઝોડાની તમામ ગતિવિધિઓ પર રાઉન્ડ - ધ - કલોક ચાંપતી નજર રાખવા આદેશ.. access_time 1:58 pm IST