Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

SIP મ્યુ. ફંડ- LIC- GIC કોઇપણ બાબતની લોનના સલાહકાર

રાજકોટની ઓમ કન્સલટન્સીના સંચાલક વિજય ગાંધીનો જન્મ દિવસ

રાજકોટ : આજે રક્ષબંધનના પવિત્ર દિવસે અત્રેની જાણીતી 'ઓમ કન્સલટન્સી' ના સંચાલક વિજય ગાંધીનો જન્મ દિવસ છે. ૩-૮-૧૯૬૪ના રોજ ગાંધી પરિવારમાં જન્મેલા વિજય ગાંધી આજે પોતાનો જન્મદિવસ રંગેચંગે મનાવી રહ્યાં છે ત્યારે તેમના ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે. ચહેરા ઉપર સદાય હાસ્ય અને હૃદયમાં કોઇને મદદરૂપ થવાની ભાવના ધરાવતા વિજય ગાંધી મ્યુ. ફંડ, હોમલોન, એસઆઇપી, મોર્ગજ લોન, એલઆઇસી, જીઆઇસીના સલાહાર તરીકે પણ ઉમદા કાર્ય કરી રહ્યાં છે. વિશાળ કલાયન્ટ વર્ગ અને મિત્રવર્તુળ ધરાવતા વિજય ગાંધીનો મો. નંબર છેે. ૯૪ર૬૭ ૮૦૦૪૦ .

(3:45 pm IST)