Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

બોટાદના સમાજ સેવક હુસેનભાઇ શ્યામનો આજે જન્મદિવસ

જસદણ : બોટાદ દાઉદી વ્હોરા સમાજના હુસેનભાઇ શ્યામનો આજે જન્મદિવસ છે.  બોટાદ જિલ્લાના સીમાડા વટાવી છેવાડાના લોકોને મદદરૂપ બનતા હુસેનભાઇ કોંગ્રેસ પક્ષમાં પણ બોટાદ શહેરમાં પ્રમુખ તરીકે લાંબો સમય કાર્યરત રહી ચુકયા છે અને તેમણે અસરકારક પ્રજાલક્ષી કાર્ય કરી બતાવ્યુ. જેનો સીધો ફાયદો લોકોને થાય છે. તેમના જન્મદિને તેમના ૯૮ર૪૧ ૮૮૦પર ઉપર શુભેચ્છા મળી રહીછે.

(11:44 am IST)