Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રસિકભાઇ રાણપરાનો કાલે જન્મદિન

રાજકોટ તા. ૧ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત્ત કાર્યશીલ સેવાભાવી એવા રસીકભાઇ રાણપરાનો કાલે જન્મ દિવસ છે. સફળ જીવનના ૭૫ માં વર્ષમાં પ્રવેશ કરશે. મળતાવળા સ્વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રસિકભાઇને જન્મ દિવસ નિમિતે મો.૯૮૨૪૨ ૬૪૩૪૧ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ વરસી પડશે.

(2:26 pm IST)