Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

જેતપુર વિશાલ ગ્રીન વુડ રીસોર્ટના માલિક બળવંતભાઇ ધામીનો જન્મદિન

જેતપુર તા.૨૨: શહેરના પનોતા પુત્ર અને દરેક સેવાકાર્ય તેમજ આધુનિકતામા સર્વશ્રેષ્ઠ બળવંતભાઇ ધામીનો આજે જન્મ દિવસ છે. તેઓએ સિદ્ધેશ્વદાદાની કૃપાથી જનતા નેટવર્ક માર્કેટીંગથી પોતાની કારકિર્દી શરૂ કરી શહેરને કંઇક નવુ અને અદ્યતન આપવાના પ્રયાસ સાથે સર્વ પ્રથમ વિશાલ મેગા મોલ બાદ સાસણમાં વિશાલ ધી ગ્રીન વુડ રીસોર્ટ બનાવેલ. સેવા કાર્યમાં દરેક સામાજીક સંસ્થાઓ તેમજ સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપતા બલવંત સ્વામીના ઓળખીતા થયા. આજે તેમને જન્મ દિનની શુભેચ્છા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સહિતનાઓએ તેના મોબાઇલ નં.૯૮૨૫૧ ૯૪૪૯૪ ઉપર શુભેચ્છા પાઠવી હતી.

(1:10 pm IST)