Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

બ્રીજેશ ઓઝાનો જન્મદિન

રાજકોટ તા. ૨૦ : એમ.બી.એ.નો અભ્યાસ કરી ચેન્નઇની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં બ્રાંચ કસ્ટમર ઓફીસર તરીકે કારકીર્દી બનાવનાર બ્રીજેશ બીપીનભાઇ ઓઝાનો આજે જન્મ દિવસ છે. શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના બ્રીજેશને દાંડીયા રાસમાં પણ સારી ફાવટ છે. તેના પિતાશ્રી સામાજીક સેવાકીય ક્ષેત્રે કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં સેવા આપી રહ્યા છે. બ્રીજેશ (મો.૯૪૦૯૨ ૫૭૦૮૨) ને આજે ઠેરઠેરથી જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(3:58 pm IST)