Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

બંસીધર ગ્રુપ કેવડાવાડીના પ્રમુખ મુકેશભાઇ ચાવડાનો જન્મદિન

રાજકોટ તા. ૧૯ : કેવડાવાડીમાં ગણેશ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ જેવા તહેવારોના દમદાર આયોજનો કરતા બંસીધર ગ્રુપના પ્રમુખ મુકેશભાઇ મેરામભાઇ ચાવડાનો આજે જન્મ દિવસ છે. તેવો આહીર યુવા સમુહલગ્ન સમિતિના સભ્ય અને આહીર બોર્ડીંગના ઉપ્રમુખપદે રહી ચુકયા છે. વોર્ડ નં. ૧૪ ભાજપ યુવા મોરચામાં સક્રીય છે. તેઓએ યશસ્વી જીવનના ૪૬ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(4:20 pm IST)