Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પ્રવિણભાઇ ગમારાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ પ્રવિણભાઇ ગમારા (બાલગોપાલ રેસ્ટોરન્ટના માલીક)નો તા.૬ના જન્મદિવસ છે. તેઓને મો.૯૮૭૯૦ ૭૭૮૫૫ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:17 pm IST)