Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

શુભ અવસરોમાં અજવાળા પાથરનાર પાયલ ડેકોરેશનવાળા જયદીપ વોરાનો જન્મદિન

રાજકોટ : દરેકના શુભ પ્રસંગોમાં રંગ બેરંગી લાઇટીંગ ડેકોરેશનથી અજવાળા પાથરનાર શહેરનાં પ્રસિધ્ધ પાયલ ડેકોરેશનના યુવા સંચાલક જયદીપ જગદિશભાઇ વોરા (પટેલ) નો આજે જન્મદિન છે. આજે તેઓ જીવનનાં ૨૯માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. સરળ અને મિલનસાર સ્વભાવ વાળા જયદિપભાઇ દરેક પ્રસંગોમાં હંમેશા ખડે પગે રહે છે ત્યારે આજે તેઓના જન્મદિને શિંગાળા સાઉન્ડવાળા જગદિશભાઇ શિંગાળા, પિતા જગદીશભાઇ વોરા, સહીતના મીત્રો શુભેચ્છકોએ જન્મદિનની અઢળક શુભેચ્છાઓ આપી છે. જયદીપભાઇનો મો. નં. ૯૯૦૯૭ ૧૧૧૧૧ ઉપર પણ શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:37 pm IST)