Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જસદણના પત્રકાર હુસામુદ્દીનભાઈ કપાસીનો જન્મદિન

જસદણઃ પત્રકાર હુસામુદ્દીનભાઈ કપાસીનો આજે મંગળવારે જન્મ દિવસ છે. તા. ૧૫ ઓકટોબર ઈ.સ. ૧૯૬૬માં જન્મ થયેલ છે. જીવનયાત્રાના ૫૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જસદણ - વિંછીયા પંથકની અનેક સમસ્યાઓને વાચા આપી પ્રજાની સાથે રહેનારા હુસામુદ્દીનભાઈનું પત્રકારત્વ જગતમાં મુઠ્ઠી ઉંચેરૂ યોગદાન રહ્યું છે. તેમના મોબાઈલ વ્હોટસ એપ નંબર ૯૯૨૪૦ ૧૪૩૫૨ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:39 am IST)