Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ બેચરભાઇનો આજે જન્મ દિવસ

ટંકારા તા. ૧૪: તાલુકાના ઓટાળા ગામના વતની બેચરભાઇ એમ. ઘોડાસરાનો આજે જન્મ દિવસ છે.

તેઓ વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ છે. તેમજ મોરબી જિલ્લા યુવા ભાજપના મંત્રી તરીકે કાર્ય કરી રહેલ છે. તેમની જન્મ તારીખ ૧૪-૧૦-૧૯૯૬ છે. તેવો ર૩ વર્ષ પુરા કરી ર૪માં વર્ષમાં પ્રવેશેલ છે. વિદ્યાર્થીઓના પ્રશ્ને જાગૃત છે અને અસરકારક રજુઆતો દ્વારા તેમના પ્રશ્નો ઉકેલે છે. યુવાનોમાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે. તેમના મોબાઇલ નંબર ૯૬૦૧૬ ૯૬પ૯૬ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:46 am IST)