Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાજકોટના પૂર્વ જિલ્લા પુરવઠા અધિકારી

અમદાવાદ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે. સિંઘનો જન્મદિન

રાજકોટ :  અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે કાર્યરત અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એ.કે. સિંઘનો જન્મ ૧૯૬૩ ના વર્ષની ૧૦ જુને થયેલ. આજે ૫૭ માં વર્ષની કેડીએ કદમ માંડયા છે, તેઓ અગાઉ રાજકોટમાં જિલ્લા પુરવઠા અધિકારી, જામનગર જીલ્લા પંચાયતમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી, જુનાગઢ ચૂંટણી શાખામાં તથા ખેડા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવી ચુકયા છે. મો. નં. ૯૪૨૬૩ ૧૦૬૬૩, ૯૯૭૮૪ ૦૭૪૪૩ રાજકોટ

(11:56 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST