Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

અમદાવાદના પૂર્વ મેયર હિમતસિંહ પટેલનો જન્મદિન

રાજકોટ :. કોંગ્રેસના પ્રદેશ અગ્રણી શ્રી હિમતસિંહ પી. પટેલનો જન્મ તા. ૧૨ જૂન ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. અમદાવાદને કર્મભૂમિ બનાવી છે. ચાર વખત મહાનગરપાલિકામાં કોર્પોરેટર પદે ચૂંટાયેલા. ઓકટોબર ૨૦૦૦થી એપ્રિલ ૨૦૦૩ સુધી   અમદાવાદના  મેયર તરીકે રહ્યા હતા. કોંગ્રેસ સંગઠનમા પણ તેમણે મહત્વનું કામ કર્યુ છે.

મો. ૯૮૨૫૦ ૧૨૦૩૪ - અમદાવાદ

 

(2:45 pm IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST