Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

વિઠ્ઠલભાઈ મોરવાડીયાનો આજે જન્મદિવસ

રાજકોટ : કોળી સમાજના યુવા અગ્રણી વિઠ્ઠલભાઈ મોરવાડીયાનો આજે જન્મદિવસ છે. તેઓ કોળી મેરેજ બ્યુરો નિઃશુલ્ક (વિનામૂલ્યે) પ્રમુખ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી સેવા આપે છે તેમજ રંગૂન ગરબી મંડળ પ્રમુખ તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. મો.૯૪૨૬૯ ૬૩૦૭૭.

(4:14 pm IST)