Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ જેકીભાઇ પરમારનો જન્મદિન

ગોંડલ તા. ૫ : ગોંડલ શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ જેકીભાઇ પરમાર નો આજે જન્મદિવસ છે તા.૫-૬-૧૯૮૮ માં જન્મેલા જેકીભાઇ પરમારઙ્ગ૩૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જાહેર જીવનના સંસ્કાર અને પ્રેરણા ગળગુથીમાં જ મળ્યા હોય તેમ નાની વયથી જ જાહેર જીવનમાં પ્રવેશી ગોંડલ શહેર યુવા ભાજપમાં છેલ્લા ચાર વર્ષ મંત્રીઙ્ગ રહિ ચુકેલ અને હાલમાં ઉપપ્રમુખની જવાબદારી સંભાળતા એવા ભાજપના સક્રિય કાર્યકર કે જેઓ સમાજમા આગવુ સ્થાન ઘરાવતા અને સેવાકિય પ્રવૃતી મા હર હમેંશા આગળ રહી લોકો ને મદદ રૂપ રહ્યા છે. રાજકિય ક્ષેત્રમાં પણ બહોળુ મિત્ર વર્ગ ઘરાવતા એવા જેકીભાઇ પરમાર ના જન્મદિવસ નિમિતે શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. તેમનો મો.નં. ૯૯૦૪૨ ૭૭૫૭૧ છે.

(11:21 am IST)