Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

કાલે સુરેન્દ્રનગર ડી.આર.ડી.એ.ના નિયામક એસ. એલ. શાહનો જન્મદિન

રાજકોટઃ સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગ્રામ વિકાસ એજન્સીના નિયામક (અધિક કલેકટર) શ્રી એસ. એલ. શાહનો જન્મ તા. ર સપ્ટેમ્બર ૧૯૬૩ના દિવસે થયેલ. આવતીકાલે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કરશે તેઓ મૂળ અમદાવાદના વતની અને વાણિજય સ્નાતક છે. અગાઉ ખંભાળિયામાં પ્રાંત અધિકારી, રાજય સ્ટેમ્પ ડયુટી કચેરીમાં અધિક અધિક્ષક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોનઃ ૦ર૭પર-ર૮૩૩૮૮ મો. ૯૮૭૯૩ ૮૮ર૬ર ગાંધીનગર

(11:56 am IST)