Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

કાલે સંયુકત સચિવ એમ.જે. શાહનો જન્મદિન

રાજકોટઃ. સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના અધિકારી શ્રી એમ.જે. શાહનો જન્મ તા. ૨-૯-૧૯૫૯ના દિવસે થયેલ. આવતીકાલે ૫૯માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ કલાઈમેટ ચેઈન્જ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. અગાઉ વેલ્ફેર કમિશનર પદે હતા. ફોન નં. ૦૭૯-૨૩૨૫૭૩૭૩ મો. ૯૮૨૪૫ ૦૫૪૦૯ - ગાંધીનગર

(11:55 am IST)