Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

કોર્પોરેશનના ઓડિટર અતુલભાઇ રાજાનો કાલે જન્મદિવસ

રાજકોટ તા. ૩૧ : શહેરના રઘુવંશી અગ્રણી મહાનગરપાલીકાના ઓડીટર અતુલ આર.રાજાનો તા.૧ સપ્ટેમ્બરના આવતીકાલે તેઓ પોતાના યશસ્વી જીવનના પ૦માં વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. અતુલભાઇ લોહાણા કર્મચારી મંડળ, રેસકોર્સ લાફિંગ કલબ આર. એસ. એસ.સહિતની સામાજીક સંસ્થામાં કાર્યરત છે. તેમના જન્મદિન નીમીતે મો.૯૭ર૪૩ પ૬૩ર૬ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:07 pm IST)