Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અમિત ત્રિવેદીનો આજે જન્મદિન

રાજકોટઃ અહીંના ગાંધીગ્રામ ખાતે રહેતા, સામાજિક કાર્યકર અમિત ત્રિવેદીનો આજે ૩૧મો જન્મદિન છે. તેઓએ ૩૬ વખત રકતદાન કર્યુ છે. ઉપરાંત માતાના મઢ (કચ્છ)ની ૭ વખત, નાથદ્વારા ૬ વખત, અંબાજી ચાર વખત પદયાત્રા કરી છે. ઉનાળામાં ચકલીના માળાનું, પાણીના કુંડાનું વિતરણ કરે છે. ઝુંપડપટ્ટીમાં બાળકોને અઠવાડિયે એકવાર નાસ્તો આપે છે.(૩૦.૨)

 

(11:24 am IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • પ્રથમ રાફેલ ભારતને સપ્ટેમ્બરમાં મળી જશે : નવી દિલ્હીઃ ભારતીય હવાઇ દળના અધિકારીનો દાવોઃ રાફેલ પ્રોગ્રામ નિયત કાર્યક્રમ મુજબ જ છેઃ પ્રથમ વિમાન સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાંસમાં ડિલીવરી મળશે અને પછી એરક્રાફટને ભારત લવાશે access_time 3:52 pm IST