Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ન્યુઝ નેશનના ભાવેશ વિસરીયાનો જન્મદિન

રાજકોટ તા.૧૧ : ન્યુઝ નેશનના રીપોર્ટર ભાવેશ વિસરીયાનો આજે જન્મ દિવસ છે. હેલ્લોે સૌરાષ્ટ્ર ન્યુઝમાં કેમેરામેન તરીકે કારકીર્દીની શરૂઆત કર્યા બાદ ચેનલ વન ન્યુઝ, અપના ગુજરાત, સ્પીડ રીપોર્ટ જેવી સંસ્થાઓ સાથે અનુભવોનું ભાથુ બાંધ્યુ. હાલ રાષ્ટ્રીય સમાચાર ચેનલ 'ન્યુઝ નેશન' સાથે પત્રકારત્વ નિભાવી રહ્યા છે. સાથે રાજકોટ મહેશ્વરી યુવા સંગઠનના યુવા પ્રમુખ તરીકે પણ જવાબદારી વહન કરી રહ્યા છે. યશસ્વી જીવનના ૨૭ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૭૧૪૫ ૫૭૬૬૭ છે.

(3:43 pm IST)
  • સ્ટેન્ડીંગમાં ૧૭૮ કરોડના કામોને લીલી ઝંડી access_time 3:23 pm IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST

  • અંજારમાં ગુજરાત પોલીસે કર્યું દિલધડક ઓપરેશન: ATM વાનના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી રૂ. 34 લાખની લૂંટ કરનાર હરિયાણાની ગેંગના બે સાગરિતોની કરી ધરપકડ : લૂંટારાઓ દ્વારા ફાયરીંગ કરવા છતાં પોલીસે જીવના જોખમે પાંચ કિલોમીટર સુધી પીછો કરી ઝડપી પાડયા access_time 1:12 am IST