Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ભાવનગરના યુવા પત્રકાર પ્રદિપ મહેતાનો જન્મ દિવસ

ભાવનગર તા. ૧ : શહેરના યુવાન અને અખબાર જગતમાં પોતાની કલમના કસબ થકી આગવી ઓળખ ઉભી કરનારા પ્રદીપ મહેતાનો ૧ ફેબ્રુઆરીના રોજ જન્મ દિવસ છે. મીડીયા જગત ઉપરાંત વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે પણ મહત્વ પુર્ણ યોગદાન પ્રદાન કરી રહ્યા  છે. તેમના મો. ૯૮૯૮પ ૩૧૬૧૯ ઉપર શુભેચ્છા વર્ષા વરસી રહી છે. (પ-રર)

(11:55 am IST)