Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ગૃહ વિભાગના સંયુકત સચિવ કે. ડી. સુથારનો જન્મદિન

રાજકોટ : રાજયના ગૃહ વિભાગમાં સંયુકત સચિવ (મહેકમ) તરીકે ફરજ બજાવતા  સચિવાલય કેડરના અધિકારી શ્રી કે. ડી. સુથારનો જન્મ તા. ૧ ફેબ્રુઆરી ૧૯૬૧ ના દિવસે થયેલ. આજે પ૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ નાણા વિભાગ, શહેરી વિકાસ વિભાગ ગુજરાત જાહેર સેવા આયોગ વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ - ર૩રપ૦પર૩

મો. ૯૯૭૮૪ ૦૬૩૪૮ અને

મો. ૯૮ર૪૯ ૬૩૬૦૦ ગાંધીનગર

(11:36 am IST)