Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

યુવા એડવોકેટ અમીત એમ. પાટડીયાનો આજે જન્મદિવસઃ ૩૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા.૧: રાજકોટ બાર એસો.ના સભ્ય અને સિવિલ ક્રિમિનલ-રેવન્યુ પ્રેકટીશ્નર યુવા એડવોકેટ અમીત એમ. પાટડીયાનો આજે તા. ૧ ફેબ્રુઆરીના જન્મદિવસ છે.

તેઓએ તેમના જીવનની સફળ જીવનયાત્રાના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

તેઓએ રાજકોટમાં એલ.એલ.બીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સને ૨૦૧૦થી સિવિલ ક્રિમિનલ તેમજ રેવન્યુ સાઇડ પ્રેકટીસમાં સીનીયર એડવોકેટ નિતીનભાઇ જાગાણી સાથે વકિલાતક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. આજે આઠ વર્ષથી પ્રેકટીસ કરી રહયા છે. આજે તેમના જન્મ દિવસે સગા સબંધી-તેમજ એડવોકેટ મિત્રો તરફથી અમીતભાઇને મો. ૯૮૨૪૭ ૦૦૫૧૭ પર શુભેચ્છાઓ મળી રહી છે.(૧.૫)

(11:37 am IST)