News of Monday, 6th August 2018

મોરબી જીલ્લા ભાજપ કાર્યાલયના પ્રભારી વિજયભાઇ લોખિલનો ૩૯મો જન્મદિન

મોરબી તા.૬:  નાનપણથીજ રાષ્ટ્રભકિતના રંગે રંગાયેલા ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા મોરબી જીલ્લા ભાજપની કામગીરી સંભાળવા સાથે કાર્યાલય પ્રભારીના પદ પર રહી, સતત પક્ષને આગળ લઇ જવા કાર્યરત વિજયભાઇ લોખિલ મોરબી પંથકમાં અનેરી ચાહના ધરાવે છે. લોકો તેમની ''વિજયશ્રી''ના નામથી ઓળખે છે તેમનો આજે ૩૯મો જન્મદિન છે

સ્વભાવે સરળ,હસમુખા, વિજયભાઇ મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાની જવાબદારાઓ સફળતાપૂર્વક નિર્વાહન કરી રહ્યા છે. જીલ્લા મિડીયાસેલના ઇન્ચાર્જ તરીકે તેમની સેવાઓ પ્રદેશ અને રાષ્ટ્રિયકક્ષાએ લેવાઇ રહી છે. મિત્રો શુભેચ્છકો દ્વારા મો.૯૮૨૫૧ ૫૧૯૬૬ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:27 pm IST)
  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST