News of Saturday, 4th August 2018

ધજાળાના શિક્ષણવિદ મહંત પૂ.ભરતબાપુનો આજે જન્મદિવસ

ભાવનગર તા.૪ : સુરેન્દ્રનગર જિ.ના ધજાળા ગામે આવેલ લબ્ધુપ્રતિષ્ઠિત લો મેવ ધામના શિક્ષણવિદ મહંત પૂ.ભરતબાપુનો આજે તા.૪ ને શનિવારના જન્મદિન છે.

વજાળા લોમ બાપુ જગ્યામાં બંને ટાઇમ હરીહર, ગૌશાળા, અશ્વશાળા છે. માનીતા શિક્ષણવિદ મહંત પૂ.ભરતબાપુને જન્મોત્સવે મો. ૯૪૨૭૬ ૬૫૮૧૦, ૯૭૨૫૨ ૩૧૦૦૮ દ્વારા શુભેચ્છા મળી રહી છે.

(12:15 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST