Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

આર. એસ. એસ.ના સ્વયંસેવક રસિકલાલ રાણપરાનો જન્મદિન

રાજકોટઃ વિવેકાનંદ કેન્દ્ર કાર્યાલય વ્યવસ્થા પ્રમુખ અને આર.એસ.એસ.ના સ્વયંસેવક તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નિવૃત કર્મચારી શ્રી રસિકલાલ વલ્લભદાસ રાણપરાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૭૨ વર્ષ પૂર્ણ કરી ૭૩માં પ્રવેશી રહ્યા છે.

 

(5:20 pm IST)