Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

મહિલા સુરક્ષા સમિતિના સભ્ય મીરાબેન વોરાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપનાં કારોબારી સભ્ય મીરાબેન વોરાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનનાં ૫૫ વર્ષ પુર્ણ કરી ૫૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. મીરાબેન વોર્ડનં.૧૫માં મહિલા મોરચાનાં પ્રમુખ, મંત્રી તરીકે તેમજ વોર્ડ મહીલા મોરચાના પ્રભારી તરીકે પણ જવાબદારી સંભાળી ચુકયા છે. વર્તમાનમાં કારોબારી સભ્ય સાથે શહેર મહિલા સુરક્ષા સમિતિનાં સભ્ય તેમજ પદમાવતી ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. (મો.૯૯૯૮૦ ૫૦૪૫૬)

(12:29 pm IST)