Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશતા અધિક કલેકટર જી.એચ. સોલંકી

રાજકોટ :. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં એકઝીકયુટીવ ડીરેકટર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી જી.એચ. સોલંકીનો જન્મ તા. ૧ ઓગષ્ટ ૧૯૬૯ના વર્ષમાં થયેલ. આજે સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામના વતની અને કૃષિ ક્ષેત્રના અનુસ્નાતક છે. અગાઉ વલસાડમાં નિવાસી નાયબ કલેકટર, વીરમગામમાં પ્રાંત અધિકારી, ગાંધીનગરમાં જમીન સુધારણાના નાયબ કલેકટર, ઉદ્યોગ વિભાગમાં સંયુકત ઉદ્યોગ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૪૩૫૭૧,

મો. ૯૮૭૯૧ ૧૦૦૯૦ - ગાંધીનગર

(12:29 pm IST)