Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ગીર સોમનાથના પ્રેસ પ્રતિનિધિ ભાસ્કરભાઇ વૈદ્યનો જન્મદિવસ

પ્રભાસ પાટણ : ગીર સોમનાથના વિસ્તારના વયોવૃધ્ધ અખબાર પ્રતિનિધિ ભાસ્કરભાઇ વૈદ્યનો આજે જન્મ દિન છે. તેઓ ૮૦ વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

સોમનાથ વિસ્તારમાં કોરોનાની મહામારીમાં કોવિડ સેન્ટરમાં તે સમાચાર વાવાઝોડામાં પણ ચાલુ વાવાઝોડાના અહેવાલ અખબારોને ઝડપી મોકલવામાં અગ્રસર હતા ઇતિહાસીક ધાર્મિક સામાજિક પ્રસંગો પણ રચનાત્મક રીતે અખબારોમાં મોકલતા ટીવી ચેનલોના સંવાદદાતા તરીકે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કૃત થયા છે. તેમના મો. ૯૪ર૬૮ ૩૪૩૩૧ ઉપર જન્મદિનની  શુભેચ્છા મળી રહી છે.

(11:51 am IST)
  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST