Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ભાણવડના શિક્ષક મુકેશભાઇ ચાવડાનો આજે જન્મદિન

ભાણવડ :  તાલુકા શાળા નં.૪માં ફરજ બજાવતા મુકેશભાઈ એચ.ચાવડાનો આજે જન્મદિવસ છે.

તેઓ સરળ અને મળતાવડા સ્વભાવના હોવાથી તેઓનું મિત્ર વર્તુળ મોટું છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો અને મિત્ર સર્કલ દ્વારા મોબાઈલ નંબર ૯૯૨૫૭ ૪૯૨૧૧માં શુભેચ્છાઓ આપી રહ્યા છે.

(11:51 am IST)
  • પેટીએમ, ઇન્ફોસિસ અને મેકમાયટ્રિપ કમ્પનીઓએ ઓનલાઇન કોરોના રસીના બુકિંગ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:32 am IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST