Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કિસાન સંઘના કોષાધ્યક્ષ બચુભાઈ ધામીનો જન્મદિનઃ ૭૫માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ કિશાન સંઘના કોષાધ્યક્ષ શ્રી બચુભાઈ ધામીએ આજે તેમના જીવનના ૭૪ વર્ષ પુર્ણ કરી ૭૫માં પ્રવેશ કરેલ છે. યુવા ભાજપ વોર્ડ નં.૧૪ના પ્રમુખ કૌશલભાઈ ધામીના દાદા બચુભાઈ કિશાન સંઘના વર્ષો સુધી જુદી જુદી જવાબદારી વહન કરેલ ચેમ્બર ઓફ કોમર્સમાં મેમ્બર, કાપડ એસોસિએશન કારોબારી સભ્ય તથા સ્વામિનારાયણ સંસ્થા આર.એસ.એસ.માં સક્રિય ભૂમિકાઓ ભજવીને યુવાનોને શરમાવે તેવી તંદુરસ્તી ધરાવે છે. (મો.૯૦૯૯૦ ૨૧૧૭૭)

(11:28 am IST)
  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST

  • જો ડેન્લીની જગ્યા લેવા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમશે બેરસ્ટો access_time 1:06 pm IST

  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST