Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કચ્છના જિલ્લા કલેકટર એમ.નાગરાજનનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા કચ્છ જિલ્લાના કલેકટર શ્રી એમ.નાગરાજન (આઇ.એ.એસ.૨૦૦૯)નો જન્મ ૧૯૭૯ના નવેમ્બરની ૬ તારીખે થયેલ. આજે ૪૧માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મૂળ તામીલનાડુના વતની છે અગાઉ બનાસકાંઠાના થરાદમા મદદનિશ કલેકટર, સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, સુરતમાં નાયબ મ્યુનિસિયલ કમિશનર, અરવલ્લીમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન.નં.૦૨૮૩૨-૨૫૦૦૨૦

મો.૯૯૭૮૪ ૦૬૨૧૩ ભુજ (કચ્છ)

(1:11 pm IST)