Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

કાલે કિરણ પાઠકનો જન્મદિવસઃ ૫૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ જીવન કોમર્શિયલ બેંકના કર્મચારી કિરણ નાનાલાલ પાઠકનો તા.૫મીના મંગળવારે જન્મદિવસ છે. કિરણભાઇ ૫૬ વર્ષ પુરા કરીને ૫૭માં વર્ષમાં પ્રવેશ કરશે. કિરણભાઇનો જન્મદિન હોઇને પરિવારમાં ખુશીનો માહોલ છે. કિરણ પાઠકનો (મો.૯૪૦૯૬ ૬૨૬૯૨, ૨૨૨૨૩૩૦) છે.

(11:31 am IST)