Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

નર્મદાના નિવાસી અધિક કલેકટરની વર્ષગાંઠના વધામણા

હિરેન વ્યાસને (કાલે) દીપાવલી મુબારક સાથે જન્મદિન મુબારક

રાજકોટઃ દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર તરીકે કાર્યરત જી.એ.એસ.કેડરના અધિકારી શ્રી હિરેન કે વ્યાસનો જન્મ ૨૭ ઓકટોબર ૧૯૬૪ના દિવસે થયેલ આવતીકાલે ૫૬માં વર્ષના દ્વાર ખટખટાવશે તેઓ ભૂતકાળમાં મોરબીમાં પ્રાંત અધિકારી, વડોદરામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. તેમના પર કાલની દિવાળીની શુભકામના સાથે જન્મદિનની શુભકામના વરસી રહી છે.

ફોન.નં.૦૨૬૪૦-૨૨૨૧૬૧

મો. ૯૭૨૭૧ ૩૩૩૨૭ - રાજપીપળા

(11:24 am IST)