-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 26th March 2024
રાજકોટના યુવા એડવોકેટ માધવ બગડાનો આજે જન્મ દિવસ
રાજકોટ : મળતાવડા સ્વભાવના યુવા એડવોકેટ માધવ આર. બગડાનો આજરોજ તા. ર૬-૩-ર૦ર૪ ના રોજ જન્મ દિવસ છે. તેમણે તેમના યશસ્વી જીવનના ૩૦ વર્ષ પુર્ણ કરી ૩૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે વકીલાત ક્ષેત્રે ૪ વર્ષની ઝળહળતી કારર્કીદી સીનીયર એડવોકેટ રોહિતભાઇ પી. મુંગરા તથા સતિષભાઇ પી. મુંગરા સાથે પુર્ણ કર્યા બાદ તેઓએ રેવન્યુ ક્ષેત્રમાં જબરી સફળતા પ્રાપ્ત કરેલ છે. રેવન્યુ પ્રેકટીસ સાથે સંકળાયેલા આ યુવા એડવોકેટ માધવ આર. બગડાને તેમના મિત્રો, સ્નેહીઓ અને સંબંધીઓ દ્વારા મો. ૭૮૭૪૮ ૭૪રરર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
(11:46 am IST)