-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 21st March 2024
વે. રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના પ્રતિનિધિ રાજેશકુમાર મહેતાનો પ૯મો જન્મ દિવસ
રાજકોટ તા. ર૧ :.. વે. રેલ્વે રાજકોટ ડીવીઝનના શ્રી રાજેશકુમાર વી. મહેતા સીનીયર સેકશન એન્જીનીયર ડીઆરએમ ઓફીસ તથા વે. રેલ્વે એપ્લોઇઝ યુનિયનના ડીવીઝનલ વાઇસ ચેરમેન, તથા છેલ્લા ૩પ વર્ષથી સેવાભાવી શ્રી આર. વી. મહેતાનો આજે જન્મ દિવસ નિમિતે શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે. શ્રી આર. વી. મહેતા રેલ્વે કર્મચારીઓમાં લોકપ્રિય સેવાભાવી વ્યકતી છે. હંમેશા બીજાને હોસ્પીટલના કામમાં સેવા આપે છે, તથા તેમણે ૭૭ વખત બીજા માટે રકતદાન કરેલ છે. આર. વી. મહેતા મો. ૯૭ર૪૦ ૯૪ર૬૭
(4:01 pm IST)