Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

મ્યુ. કોર્પોરેશનના ડે.ઇજનેર અમીત ડાભીનો જન્મદિન

રાજકોટ તા. રપ :.. મ્યુ. કોર્પોરેશનની બાંધકામ શાખાના ડે.ઇજનેર અમિતભાઇ ડાભીનો આજે જન્મદિન છે તેઓ વોર્ડ નં. ૧ર માં  ફરજ બજાવી રહ્યા છે. તેઓની જન્મ તા. રપ-૧ર-૧૯૮પ છે. અને પહાડોમાં ટ્રેકીંગનો શોખ ધરાવે છે. ર૦૧૬ માં તેઓએ હીમાલયના કેદારકંઠ સુધી સફળ ટ્રેકીંગ કરીને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો  હતો.  આજે ૩૩ માં જન્મદિન પ્રસંગે તેઓને મિત્રો - શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવી રહ્યા છે. (મો. ૮૦૦૦ર પ૦૦૦૮) છે.

(3:20 pm IST)