Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2024

ગુજરાતના નિવૃત્ત મુખ્‍ય સચિવ વરેશ સિન્‍હાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૬ : રાજયના નિવૃત્ત મુખ્‍ય સચિવ વરેશ સિન્‍હાનો આજે જન્‍મ દિવસ છે. સફળ જીવનના ૭૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમને અગાઉ જુનાગઢ જિલ્લા કલેકટરપદે તેમજ સરકારના વિવિધ વિભાગો અને બોર્ડ નિગમોમાં ફરજ બજાવી ચુકયા છે. ૨૦૧૪ માં મુખ્‍ય સચિવપદેથી નિવૃત્ત થયા બાદ તેમણે રાજય ચુંટણી પંચના કમિશનર તરીકે સેવા આપી હતી. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. તેમના મો.૯૯૭૮૪ ૦૬૧૩૪ છે.

(11:25 am IST)