Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2024

કમાભાઇ દાફડાનોઆજે જન્મ દિવસ

રાજકોટ : જીલ્લા માનવ અધિકાર સમિતિના સહકન્વીનર કમાભાઇ ભીમાભાઇ દાફડાનો આજે જન્મ દિવસ છે.

તેઓ જીવનના ૭૯ વર્ષ પુર્ણ કરી ૮૦ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

(4:52 pm IST)