-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Saturday, 23rd March 2024
ભાવનગરના ભાજપના સાંસદ ભારતીબેન શિયાળનો જન્મદિન
રાજકોટ : ભાવનગરના ભાજપના સાંસદ સભ્ય ડો. ભારતીબેન ધીરૂભાઇ શિયાળનો જન્મ તા. ર૩ માર્ચ ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજમાંથી બી.એ.એમ.એસ. ની પદવી મેળવી છે. ભૂતકાળમાં ભાવનગર જિલ્લા પંચાચયતના પ્રમુખ અને ધારાસભ્ય તરીકે રહી ચૂકયા છે. સાંસદ તરીકે બીજી વખત ચૂંટાયા છે. હાલ સંસદની પેટ્રોલીયમ અને કુદરતી ગેસ તથા નાણા સલાહકાર સમિતિના સભ્ય છે. ભાજપ રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે પણ કાર્યરત છે. મો. ૯૭ર૬પ ૩૦૧૮ર અને ૯૮રપર ૧૧૬૯૯ ભાવનગર
(12:13 pm IST)