Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કૃષિ, વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુનો જન્મદિન

રાજકોટ : રાજયના ખેતીવાડી અને વાહન-વ્યવહાર વિભાગના પ્રધાનશ્રી રણછોડભાઇ સી. ફળદુનો જન્મ તા. ૧ ઓગસ્ટ ૧૯પ૭ના દિવસે થયેલ. આજે ૬૪માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ અગાઉ વિધાનસભાના મુખ્ય દંડક, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રદેશ ભાજપ  પ્રમુખ વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૧૦૧.

(3:28 pm IST)
  • આજે એક પછી એક મહાનુભાવો કોરોના પોઝિટિવના સાણસામાં સપડાતા જાય છે ,ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,તોઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા રાણીનું કોરોનમાં આજે મૃત્યુ નીપજ્યું છે,હવે મળતા અહેવાલ મુજબ તામિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત અને ઉ,પી,ના પ્રદેશ બીજેપી અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે access_time 6:20 pm IST

  • રાજકોટના જાણીતા પોપ્યુલર જવેલર્સ ગ્રુપના વડીલ વજુભાઇ આડેસરાના પત્નીનું નિધન : વજુભાઈના પુત્રવધુ પણ કોરોનાથી સંક્રમિત : ઝવેરીબજારમાં ઘેરી ચિંતા સાથે દુઃખની લાગણી access_time 11:20 pm IST

  • દાહોદના ફતેપુરમાં ગેરકાયદે ખાતરનો જથ્થો ઝડપાયો : લાયસન્સ વિનાની ૪ર૩ થેલી ખાતર ઝડપાતા જથ્થો કબ્જે કરાયો access_time 12:45 pm IST